gu_tn_old/rom/14/21.md

675 B

It is good not to eat meat, nor to drink wine, nor anything by which your brother takes offense

માંસ ન ખાવું કે દ્વાક્ષારસ પીવો નહિ ત સારું છે અથવા બીજું કંઈ કરવું ન જોઈએ જે તમારા ભાઈને પાપ કરાવે

brother

અહીં આનો અર્થ સાથી ખ્રિસ્તી, પુરુષ કે સ્ત્રી થાય છે.

your

આ વિશ્વાસમાં મજબૂત અને ""ભાઈ"" વિશ્વાસના નબળાઓનો ઉલ્લેખ કરે છે.