gu_tn_old/rom/09/30.md

1.2 KiB

What will we say then?

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ તેના વાચકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""આ આપણે કહેવું જ જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

That the Gentiles

આપણે કહીશું કે વિદેશીઓ

who were not pursuing righteousness

જે ઈશ્વરને ખુશ કરવાનો પ્રયત્ન ન કરતા

the righteousness by faith

અહીં ""વિશ્વાસ દ્વારા"" એ વ્યક્તિનો વિશ્વાસ ખ્રિસ્તમાં મૂકવાનો ઉલ્લેખ કરે છે. તમે તમારા અનુવાદમાં આ સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""કેમ કે જ્યારે તેઓએ ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યો ત્યારે ઈશ્વરે તેમની સાથે તેમને યોગ્ય બનાવ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)