gu_tn_old/rom/09/29.md

996 B

us ... we

અહીં ""આપણે"" અને ""અમે"" શબ્દો યશાયા અને તે જેની સાથે બોલ્યા તેઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

we would be like Sodom, and we would have become like Gomorrah

ઈશ્વરે સદોમ અને ગમોરાના સર્વ લોકોને તેમના પાપને કારણે માર્યા હતા. વૈકલ્પિક અનુવાદ: ""આપણે બધા સદોમ અને ગમોરાના લોકોની જેમ નાશ પામ્યા હોત"" અથવા ""ઈશ્વરે આપણા સર્વને નષ્ટ કરી દીધા હોત, જેમ કે તેમણે સદોમ અને ગમોરા શહેરોનો નાશ કર્યો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)