gu_tn_old/rom/09/28.md

483 B

the Lord will carry out his sentence on the earth

અહીં ""શિક્ષા"" એ સૂચવે છે કે તેમણે લોકોને કેવી શિક્ષા આપવાનું નક્કી કર્યું છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર પૃથ્વી પરના લોકોને તેમણે જેમ કહ્યું છે તે પ્રમાણે શિક્ષા કરશે.