gu_tn_old/rom/09/27.md

1.2 KiB

cries out

પોકરે છે

as the sand of the sea

અહીં પાઉલે ઇઝરાએલના લોકોની સંખ્યાને સમુદ્રમાંની રેતીની સંખ્યા સાથે સરખાવી છે. વૈકલ્પિક અનુવાદ: ""ગણતરી માટે ઘણાં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

will be saved

પાઉલ આત્મિક અર્થમાં ""તારણ"" શબ્દનો ઉપયોગ કરે છે. જો ઈશ્વર કોઈ વ્યક્તિને બચાવે છે, તો તેનો અર્થ એ છે કે ઈસુના વધસ્તંભ પરના મૃત્યુ પર વિશ્વાસ કરીને, ઈશ્વરે તેને માફ કર્યો છે અને તેને તેના પાપની શિક્ષાથી બચાવ્યો છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર બચાવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)