gu_tn_old/rom/09/24.md

624 B

also for us

અહીં ""આપણે"" શબ્દ પાઉલ અને સાથી વિશ્વાસીઓને સૂચવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

called

અહીં ""તેડ્યા"" નો અર્થ છે કે ઈસુએ લોકોને તેમના બાળકો બનવા, તેમના સેવકો અને ઈસુ દ્વારા તેમના મુક્તિના સંદેશના જાહેર કરનારાઓ તરીકે નિમ્યા અથવા પસંદ કર્યા છે.