gu_tn_old/rom/09/20.md

1.4 KiB

Will what has been molded say to the one who molds it, ""Why ... way?

પાઉલ કુંભારના અધિકારનો ઉપયોગ માટીમાંથી ઇચ્છતા કોઈપણ પ્રકારનું પાત્ર બનાવવા માટે તેના સર્જન સાથે જે ઇચ્છે છે તે કરવાના સર્જકના અધિકારના રૂપક તરીકે છે. પાઉલ તેના મુદ્દા પર ભાર મૂકવા પ્રશ્નો પૂછે છે. તેનું પ્રબળ નિવેદન તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેનો વ્યક્તિએ ઘાટ ઘડ્યો તેણે ઘડનારને કદી કહેવું જોઈએ નહિ, 'કેમ ... આમ?'"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-rquestion]])

Why did you make me this way?

આ પ્રશ્ન એક ઠપકો છે અને પ્રબળ નિવેદન તરીકે તેનું અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારે મને આ રીતે બનાવવો ન જોઈએ!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)