gu_tn_old/rom/09/17.md

2.0 KiB

For the scripture says

અહીં શાસ્ત્રને વ્યક્તિગત કરવામાં આવે છે જાણે કે ઈશ્વર ફારુન સાથે વાત કરી રહ્યા હોય. વૈકલ્પિક અનુવાદ: ""શાસ્ત્ર નોંધ કરે છે ઈશ્વર કહે છે તે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

I ... my

ઈશ્વર પોતાનો ઉલ્લેખ કરી રહ્યા છે.

you

એકવચન (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

I raised you up

અહીં ઉઠાડવા એ એક રૂઢિપ્રયોગ છે ""તે જે છે તેને એ બનવાનું નિમિત્ત આપે છે."" વૈકલ્પિક અનુવાદ: ""મેં તમને તે શક્તિશાળી માણસ બનાવ્યો કે જે તમે છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

so that my name might be proclaimed

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""કે લોકો મારું નામ પ્રગટ કરે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

my name

આ ઉપનામ યા તો 1) તેમના સર્વ અસ્તિત્વમાં ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું કોણ છું"" અથવા 2) તેની પ્રતિષ્ઠા માટે. વૈકલ્પિક અનુવાદ: ""હું કેટલો મહાન છું"" નો ઉલ્લેખ કરે છે (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

in all the earth

જ્યાં પણ લોકો છે (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)