gu_tn_old/rom/09/16.md

613 B

it is not because of him who wills, nor because of him who runs

તે લોકોની ઇચ્છાને કારણે નથી અથવા તેઓ સખત પ્રયત્ન કરે છે

nor because of him who runs

પાઉલ એવી વ્યક્તિની વાત કરે છે જે ઈશ્વરની કૃપા મેળવવા માટે સારી વસ્તુઓ કરે છે જાણે કે તે વ્યક્તિ કોઈ દોડ ચલાવી રહ્યો હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)