gu_tn_old/rom/09/14.md

726 B

What then will we say?

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ તેના વાચકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે કરી રહ્યા છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

May it never be

તે શક્ય નથી! અથવા ""ચોક્કસપણે નહિ!"" આ અભિવ્યક્તિ ભારપૂર્વક નકારે છે કે આ થઈ શકે છે. તમે તમારી ભાષામાં સમાન અભિવ્યક્તિનો ઉપયોગ કરી શકો છો જેનો તમે અહીં ઉપયોગ કરી શકો છો.