403 B
403 B
Jacob I loved, but Esau I hated
ધિક્કાર"" શબ્દ અતિશયોક્તિવાળો છે. ઈશ્વર યાકૂબને એસાવ કરતા વધારે પ્રેમ કરતા હતા. તે શાબ્દિક રીતે એસાવને ધિક્કારતો ન હતો. (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)