gu_tn_old/rom/09/10.md

419 B

our father

પાઉલ ઇસહાકને ""અમારા પિતા"" તરીકે ઉલ્લેખ કરે છે કારણ કે ઇસહાક પાઉલનો પૂર્વજ હતો અને રોમમાં યહૂદી વિશ્વાસી હતો. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

had conceived

ગર્ભવતી થઈ ગઈ હતી