gu_tn_old/rom/09/04.md

657 B

They are Israelites

તેઓ, મારા જેવા, ઇઝરાએલીઓ છે. ઈશ્વરે તેમને યાકૂબના વંશજો તરીકે પસંદ કર્યા

They have adoption

અહીં પાઉલે ""દત્તક લેવાના"" રૂપકનો ઉપયોગ એ સૂચવવા માટે કર્યો કે ઇઝરાએલીઓ ઈશ્વરના સંતાનો જેવા છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર તેઓના પિતા તરીકે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)