gu_tn_old/rom/09/03.md

1.1 KiB

For I could wish that I myself would be cursed and set apart from Christ for the sake of my brothers, those of my own race according to the flesh

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""હું વ્યક્તિગત રૂપે ઈશ્વરને મારા પર શાપ આપવા અને મને કાયમ માટે ખ્રિસ્તથી અલગ રાખવા દેવા તૈયાર છું, જો તે મારા સાથી ઇઝરાએલીઓને, મારા પોતાના લોકોના જૂથને, ખ્રિસ્તમાં વિશ્વાસ કરવામાં મદદ કરે તો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

brothers

અહીં આનો અર્થ સાથી ખ્રિસ્તીઓ છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે.