gu_tn_old/rom/09/02.md

996 B

that for me there is great sorrow and unceasing pain in my heart

અહીં ""મારા અંત:કરણમાં અખંડ વેદના"" એ એક રૂઢિપ્રયોગ છે જેનો ઉપયોગ પાઉલ તેની ભાવનાત્મક તકલીફને વહેંચવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું તમને કહું છું કે મને ભારે અને ઊંડો શોક થાય છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

great sorrow and unceasing pain

આ બંને અભિવ્યક્તિઓનો અર્થ મૂળભૂત રીતે સમાન છે. પાઉલ તેમની લાગણીઓ કેટલી મહાન છે તેના પર ભાર મૂકવા માટે તેમનો ઉપયોગ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)