gu_tn_old/rom/08/35.md

3.1 KiB

Who will separate us from the love of Christ?

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ શીખવવા માટે કરે છે કે કંઈપણ આપણને ખ્રિસ્તના પ્રેમથી અલગ કરી શકશે નહિ. વૈકલ્પિક અનુવાદ: ""અમને ખ્રિસ્તના પ્રેમથી કોઈ પણ જુદા પાડી શકશે નહિ!"" અથવા ""કંઈપણ આપણને ખ્રિસ્તના પ્રેમથી ક્યારેય અલગ કરશે નહિ!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Tribulation, or distress, or persecution, or hunger, or nakedness, or danger, or sword?

ખ્રિસ્તના પ્રેમથી આપણને અલગ કરશે"" શબ્દો પહેલાના પ્રશ્નથી સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""શું વિપત્તિ, અથવા વેદના, અથવા સતાવણી, અથવા દુકાળ, અથવા નગ્નતા, અથવા જોખમ અથવા તલવાર આપણને ખ્રિસ્તના પ્રેમથી અલગ કરે છે?"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

Tribulation, or distress, or persecution, or hunger, or nakedness, or danger, or sword?

પાઉલ આ પ્રશ્નના ઉપયોગ પર ભાર મૂકે છે કે આ વસ્તુઓ પણ અમને ખ્રિસ્તના પ્રેમથી અલગ કરી શકતી નથી. વૈકલ્પિક અનુવાદ: ""વિપત્તિ, વેદના, સતાવણી, દુકાળ, નગ્નતા, જોખમ અને તરવાર પણ અમને ખ્રિસ્તના પ્રેમથી અલગ કરી શકતા નથી."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Tribulation, or distress, or persecution, or hunger, or nakedness, or danger, or sword?

અમૂર્ત નામ ક્રિયાપદના વાક્ય સાથે વ્યક્ત કરી શકાય છે. અહીં ""તલવાર"" એક રૂપક છે જે હિંસક રીતે માર્યા જવાનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ભલે લોકો આપણને મુશ્કેલી પહોંચાડે, દુ:ખ પહોંચાડે, આપણા કપડા અને ખોરાક છીનવી લે અથવા આપણને મારી નાખે, પણ તેઓ આપણને ખ્રિસ્તના પ્રેમથી અલગ કરી શકતા નથી."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-abstractnouns]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])

Tribulation, or distress

આ શબ્દોમાં બંનેનો અર્થ એક જ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)