gu_tn_old/rom/08/29.md

1.8 KiB

those whom he foreknew

જેઓને તેમણે રચના કરી તે પહેલાથી તેમને ઓળખતા હતા

he also predestined

તેમણે ઠરાવ્યું પણ હતું અથવા ""તેમણે અગાઉથી યોજના પણ બનાવી હતી

to be conformed to the image of his Son

ઈશ્વરે સૃષ્ટિની શરૂઆત પહેલાથી જ યોજના બનાવી હતી કે જેઓ ઈસુ, ઈશ્વરના પુત્રમાં વિશ્વાસ કરે છે, તેઓ ઈસુ જેવા વ્યક્તિઓ તરીકે વૃદ્ધિ પામે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""કે તેઓ તેમના પુત્ર જેવા બનશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Son

ઈશ્વરનો પુત્ર, ઈસુ માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

that he might be the firstborn

જેથી તેનો પુત્ર પ્રથમજનિત પુત્ર હશે

among many brothers

અહીં ""ભાઈઓ"" એ સર્વ વિશ્વાસીઓ, પુરુષ અને સ્ત્રી એમ બંનેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઘણા ભાઈઓ અને બહેનોમાં જે ઈશ્વરના પરિવાર સાથે જોડાયેલા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)