gu_tn_old/rom/08/28.md

587 B

Connecting Statement:

પાઉલ વિશ્વાસીઓને યાદ અપાવે છે કે ઈશ્વરના પ્રેમથી તેમને કંઈપણ અલગ કરી શકશે નહિ.

for those who are called

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે જેને પસંદ કર્યા છે તેમના માટે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)