gu_tn_old/rom/08/11.md

897 B

If the Spirit ... lives in you

પાઉલ ધારે છે કે પવિત્ર આત્મા તેના વાચકોમાં રહે છે. વૈકલ્પિક અનુવાદ: ""આત્મા હોવાથી ... તમારામાં રહે છે

of him who raised

ઈશ્વર, જેમણે ઉઠાડ્યા

raised Jesus

અહીં ઉઠાડવા એ મૃત્યુ પામનાર વ્યક્તિને ફરીથી જીવંત બનાવવાનો રૂઢિપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુને ફરીથી જીવંત કર્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

mortal bodies

દૈહિક શરીરો અથવા ""શરીરો, જે કોઈ દિવસ મૃત્યુ પામશે