gu_tn_old/rom/06/16.md

1.8 KiB

Do you not know that the one to whom you present yourselves as slaves is the one to which you are obedient, the one you must obey?

પાઉલ એક પ્રશ્નનો ઉપયોગ કોઈને ઠપકો આપવા માટે કરે છે જે વિચારે છે કે ઈશ્વરની કૃપા પાપ કર્યા કરવાનું એક કારણ છે. તમે તેનું એક મજબૂત નિવેદન તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમારે જાણી લેવું જોઈએ કે તમે જે માલિકનું પાલન કરવાનું પસંદ કરો છો તમે તેના દાસ છો!” (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

whether you are slaves to sin ... or slaves to obedience

અહીં પાઉલ “પાપ” અને “આજ્ઞાપાલન” ની વાત કરે છે જેમ કે તેઓ કોઈ માલિકો હોય કે જેનું પાલન દાસ કરશે. વૈકલ્પિક અનુવાદ: “ભલે તમે પાપના દાસ જેવા છો ... અથવા આજ્ઞાપાલનના દાસ જેવા છો” અથવા “તમે કાં તો પાપના દાસ છો ... અથવા તો તમે આજ્ઞાપાલનના દાસ છો” (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

which leads to death ... which leads to righteousness

જે મૃત્યુમાં પરિણમે છે … જે ન્યાયીપણામાં પરિણમે છે