gu_tn_old/rom/06/15.md

1.3 KiB

What then? Shall we sin because we are not under law, but under grace? May it never be

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ ભાર મૂકવા માટે કરે છે કે કૃપાને આધીન જીવવું એ પાપ કરવાનું કારણ નથી. વૈકલ્પિક અનુવાદ: “જો કે, અમે મૂસાના નિયમને બદલે કૃપાથી બંધાયેલા છે માત્ર તે જ કારણથી અમને પાપ કરવાની અનુમતિ મળે છે તેમ નથી” (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

May it never be

અમે ક્યારેય તે થાય એવું ન ઇચ્છીએ! અથવા “ઈશ્વર મને તે ન કરવામાં મદદ કરે!” આ અભિવ્યક્તિ ખૂબ જ મજબૂત ઇચ્છા બતાવે છે કે તે ન થાય. તમારી ભાષામાં સમાન અભિવ્યક્તિ હોઈ શકે છે જે તમે અહીં ઉપયોગ કરી શકો છો. તમે રોમન 3:31 કેવું અનુવાદ કર્યું છે તે જુઓ.