gu_tn_old/rom/06/07.md

809 B

He who has died is declared righteous with respect to sin

અહીં “ન્યાયી” લોકોને તેમની સાથે યોગ્ય ઠરાવવાની ઈશ્વરની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જ્યારે ઈશ્વર વ્યક્તિને તેમની સાથે યોગ્ય ઠરાવે છે, ત્યારે તે વ્યક્તિ હવે પાપના નિયંત્રણ હેઠળ નથી” (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])