gu_tn_old/rom/06/04.md

2.4 KiB

We were buried, then, with him through baptism into death

અહીં પાઉલ વિશ્વાસીના પાણીના બાપ્તિસ્માની વાત કરે છે જેમ કે તે મરણ અને દફન હોય. વૈકલ્પિક અનુવાદ: “જ્યારે કોઈએ આપણને બાપ્તિસ્મા આપ્યું, તે એવું છે કે તે વ્યક્તિએ આપણને ખ્રિસ્તની સાથે કબરમાં દફનાવી દીધા” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

just as Christ was raised from the dead by the glory of the Father, so also we might walk in newness of life

મૃત્યુમાંથી ઉઠાડવા એ વ્યક્તિને ફરીથી જીવન આપવા માટેનો એક રૂઢિપ્રયોગ છે. તે વિશ્વાસીના નવા આત્મિક જીવનની સરખામણી ઈસુના શારીરિક જીવનમાં પાછા આવવા સાથે કરે છે. વિશ્વાસીનું નવું આત્મિક જીવન તે વ્યક્તિને ઈશ્વરની આજ્ઞાપાલન માટે સક્ષમ બનાવે છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જે રીતે પિતા ઈસુને તેમના મરણ પછી ફરીથી જીવનમાં લાવ્યા, આપણને પણ નવું આત્મિક જીવન અને ઈશ્વરનું આજ્ઞાપાલન મળી શકે છે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-simile]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]] અને rc://*/ta/man/translate/figs-idiom)

from the dead

મૃત્યુ પામેલા સર્વ લોકોમાંથી. આ અભિવ્યક્તિ સર્વ મૃત લોકોનું એક સાથે અધોલોકમાં હોવાનું વર્ણન કરે છે. તેમની વચ્ચેથી ઊઠવું તે ફરીથી જીવંત થવાની વાત કરે છે.