gu_tn_old/rom/06/03.md

726 B

Do you not know that as many as were baptized into Christ Jesus were baptized into his death?

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ ભાર મૂકવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: “યાદ રાખો, જ્યારે કોઈએ આપણને તે બતાવવા બાપ્તિસ્મા આપ્યું કે આપણો સંબંધ ખ્રિસ્ત સાથે છે, ત્યારે એ તે પણ બતાવે છે કે આપણે ખ્રિસ્ત સાથે વધસ્તંભ પર મૃત્યુ પામ્યા! (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)