gu_tn_old/rom/05/20.md

919 B

the law came in

અહીં પાઉલ નિયમની વાત કરે છે જેમ કે તે કોઈ વ્યક્તિ હોય. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે તેમનો નિયમ મૂસાને આપ્યો” (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

sin abounded

પાપ વધ્યું

grace abounded even more

અહીં “કૃપા” ઈશ્વરના અનુચિત આશીર્વાદનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર તેમની પ્રત્યે વધુ દયાથી તે રીતે કાર્ય કરવાનું ચાલુ રાખે છે, જેમ કે તેઓ તેને લાયક જ ન હોય” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)