836 B
836 B
one man's disobedience
આદમનો આજ્ઞાભંગ
the many were made sinners
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઘણા લોકોએ પાપ કર્યું” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)
the obedience of the one
ઈસુનું આજ્ઞાપાલન
will the many be made righteous
તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર ઘણા લોકોને તેમની સાથે યોગ્ય ઠરાવશે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)