gu_tn_old/rom/05/17.md

8 lines
625 B
Markdown

# trespass of the one
આ આદમના પાપનો ઉલ્લેખ કરે છે.
# death ruled
અહીં પાઉલ “મૃત્યુ” ની વાત કરે છે જેમ કે તે કોઈ શાસન કરનાર રાજા હોય. મૃત્યુનું “શાસન” દરેકના મૃત્યુનું કારણ બને છે. વૈકલ્પિક અનુવાદ: “દરેક મૃત્યુ પામ્યા” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-personification]] અને [[rc://*/ta/man/translate/figs-metaphor]])