gu_tn_old/rom/05/16.md

1.9 KiB

For the gift is not like the outcome of that one man's sin

અહીં “ભેટ” એ ઈશ્વરના મુક્તપણે આપણા પાપોનો હિસાબ ભૂંસી નાખવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “એ ભેટ આદમના પાપના પરિણામ જેવી નથી” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

The judgment followed one trespass and brought condemnation, but the gift ... justification

અહીં પાઉલ બે કારણો આપે છે કે કેમ “એ ભેટ આદમના પાપના પરિણામ જેવી નથી.” “નિંદાનો ન્યાય” એ સૂચવે છે કે આપણે સર્વ આપણા પાપોને માટે ઈશ્વરની શિક્ષાને લાયક હતાં. વૈકલ્પિક અનુવાદ: “કારણ કે એક તરફ, ઈશ્વરે જાહેર કર્યું કે એક માણસના પાપને કારણે સર્વ લોકો શિક્ષાને લાયક હતા, પરંતુ બીજી તરફ” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

the gift followed many trespasses and brought justification

આ ઉલ્લેખ કરે છે કે કેવી રીતે ઈશ્વર આપણને જ્યારે આપણે તેમને લાયક નથી ત્યારે પણ તેમની સાથે યોગ્ય ઠરાવે છે. વૈકલ્પિક અનુવાદ: “”ઈશ્વરની દયાળુ ભેટ જે આપણને તેમની સાથે યોગ્ય ઠરાવે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

followed many trespasses

ઘણાંના પાપો પછી