gu_tn_old/rom/05/12.md

886 B

Connecting Statement:

પાઉલ સમજાવે છે કે ઈશ્વરે મૂસાને નિયમ આપ્યો તે પહેલા પણ કેમ મૃત્યુ થયા હતાં.

through one man sin entered ... death entered through sin

પાઉલ વર્ણન કરે છે કે પાપ એક ભયાનક બાબત છે જે આ જગતમાં “એક વ્યક્તિ,” આદમનાં કાર્યોને લીધે આવ્યું. આ પાપ તે પછી એક શરૂઆત બની ગયું કે જેના દ્વારા મૃત્યુ, અહીં બીજી ભયાનક બાબત તરીકે ચિત્રમાં, તેમજ જગતમાં પણ આવ્યું. (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)