gu_tn_old/rom/05/10.md

1.9 KiB

we were

“અમે” ના સર્વ બનાવો સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે અને તે વ્યાપક હોવું જોઈએ. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

his Son ... his life

ઈશ્વરના પુત્ર ... ઈશ્વરના પુત્રનું જીવન

we were reconciled to God through the death of his Son

જેઓ ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને માટે ઈશ્વરના પુત્રના મૃત્યુએ અનંતકાળીક ક્ષમા પૂરી પાડી છે અને આપણને ઈશ્વરના મિત્ર બનાવ્યા છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે આપણને તેમની સાથે શાંતિમય સંબંધ રાખવાની મંજૂરી આપી કારણ કે તેમનો પુત્ર આપણા માટે મૃત્યુ પામ્યો” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Son

ઈશ્વરના પુત્ર, આ ઈસુ માટેનું એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

after having been reconciled

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “હવે જ્યારે ઈશ્વરે આપણને ફરીથી તેમના મિત્ર બનાવ્યા છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)