gu_tn_old/rom/05/09.md

1.8 KiB

Much more, then, now that we are justified by his blood

અહીં “ન્યાયી ઠરાવવા” નો અર્થ છે કે ઈશ્વર આપણને તેમની સાથે યોગ્ય સંબંધમાં મૂકે છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરે વધસ્તંભ પર ઈસુના મૃત્યુને કારણે આપણને તેમની સાથે યોગ્ય ઠરાવ્યા છે તો હવે તેનાથી વધુ તેઓ આપણા માટે શું કરે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

blood

વધસ્તંભ પર ઈસુના બલિદાનયુક્ત મરણ માટેનું આ એક ઉપનામ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

we will be saved

આનો અર્થ છે કે વધસ્તંભ પર ઈસુના બલિદાનયુક્ત મરણ દ્વારા, ઈશ્વરે આપણને ક્ષમા કર્યા છે અને આપણા પાપને કારણે નર્કની શિક્ષામાંથી બચાવ્યા છે.

his wrath

અહીં “ક્રોધ” એક ઉપનામ છે તે જેણે ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું છે તેમને માટે ઈશ્વરની શિક્ષાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વરની શિક્ષા” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)