gu_tn_old/rom/05/07.md

545 B

For one will hardly die for a righteous man

ન્યાયી માણસને માટે પણ, કોઈ મૃત્યુ પામવા માટે તૈયાર હોય તે શોધવું મુશ્કેલ છે.

That is, perhaps someone would dare to die for a good person

પરંતુ તમને કદાચ એવી વ્યક્તિ મળી શકે છે જે આવા સારા વ્યક્તિને માટે મૃત્યુ પામવા તૈયાર હોય.