gu_tn_old/rom/05/05.md

1.9 KiB

our ... us

આ શબ્દો સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે અને તે વ્યાપક હોવું જોઈએ. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

that hope does not disappoint

પાઉલ જેમ “આત્મવિશ્વાસ” ની વાત કરે છે તેમ અહીં વ્યક્તિત્વનો ઉપયોગ કરે છે જેમ કે તે જીવંત હોય. વૈકલ્પિક અનુવાદ: “અમને ખૂબ જ આત્મવિશ્વાસ છે કે અમે જે બાબતોની રાહ જોઈશુ તે અમને મળશે” (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

because the love of God has been poured into our hearts

અહીં “હ્રદયો” વ્યક્તિના વિચારો, લાગણીઓ, અથવા આંતરિક વ્યક્તિને રજૂ કરે છે. “ઈશ્વરનો પ્રેમ આપણા હ્રદયોમાં રેડવામાં આવ્યો છે” તે ભાગ ઈશ્વર તેમના લોકો પ્રત્યે પ્રેમ દર્શાવે છે તેનું રૂપક છે. આ સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “કારણ કે તેમણે અમને મહાન પ્રેમ કર્યો છે” અથવા “કારણ કે ઈશ્વરે અમને બતાવ્યુ છે કે તે અમને કેટલો પ્રેમ કરે છે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]] અને rc://*/ta/man/translate/figs-activepassive)