gu_tn_old/rom/05/02.md

637 B

Through him we also have our access by faith into this grace in which we stand

અહીં “વિશ્વાસ” દ્વારા ઈસુમાં આપણા વિશ્વાસનો ઉલ્લેખ કરે છે, જે આપણને ઈશ્વર સમક્ષ ઊભા રહેવાની મંજૂરી આપે છે. વૈકલ્પિક અનુવાદ: “કેમ કે આપણે ઈસુમાં વિશ્વાસ કરીએ છીએ, ઈશ્વર આપણને તેમની હાજરીમાં આવવાની મંજૂરી આપે છે”