gu_tn_old/rom/05/01.md

977 B

Connecting Statement:

પાઉલ ઘણી બધી જુદી જુદી બાબતો કહેવાનું શરૂ કરે છે કે જ્યારે ઈશ્વર વિશ્વાસીઓને યોગ્ય ઠરાવે છે ત્યારે શું થાય છે.

Since we are justified

કારણ કે આપણને ન્યાયી ઠરાવવામાં આવ્યા છે

we ... our

“અમે” અને “આપણે” ના સર્વ બનાવો સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે અને તે વ્યાપક હોવું જોઈએ. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

through our Lord Jesus Christ

આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને કારણે

Lord

અહીં “પ્રભુ” નો અર્થ છે કે ઈસુ ઈશ્વર છે.