gu_tn_old/rom/04/25.md

641 B

who was delivered up for our trespasses and was raised for our justification

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “જેમને ઈશ્વરે આપણા અપરાધોને લીધે શત્રુને સોંપી દીધા અને જેમને ઈશ્વર જીવનમાં પાછા લાવ્યા જેથી આપણને તેમની સાથે તે યોગ્ય ઠરાવે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)