gu_tn_old/rom/04/12.md

1.0 KiB

And he became the father of the circumcision

અહીં “સુન્નત” એ ઈશ્વરમાં જે સાચા વિશ્વાસુઓ છે તેઓનો, એટલે યહૂદીઓ અને વિદેશીઓ બંનેનો ઉલ્લેખ કરે છે.

who follow in the steps of faith of our father Abraham

અહીં “વિશ્વાસના પગલાંઓને અનુસરો” એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ કોઈના અનુસરવાના ઉદાહરણને અનુસરવાનું છે. વૈકલ્પિક અનુવાદ: “જેઓ આપણા પિતા ઇબ્રાહિમના વિશ્વાસના ઉદાહરણને અનુસરે છે” અથવા “જેનો વિશ્વાસ આપણા પિતા ઇબ્રાહિમના વિશ્વાસ જેવો હતો” (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)