gu_tn_old/rom/04/03.md

980 B

For what does the scripture say

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ ભાર મૂકવા માટે કરે છે. તે શાસ્ત્રોની વાત એ રીતે કરે છે કે જેમ તેઓ જીવંત છે અને વાત કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: “માટે અમે શાસ્ત્રમાં વાંચી શકીએ છીએ” (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-personification]])

it was counted to him as righteousness

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર ઇબ્રાહિમને ન્યાયી વ્યક્તિ માનતા હતાં” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)