gu_tn_old/rom/04/01.md

894 B

Connecting Statement:

પાઉલ પુષ્ટિ કરે છે કે ભૂતકાળમાં પણ વિશ્વાસીઓને વિશ્વાસ દ્વારા યોગ્ય ઠરાવવામાં આવ્યા હતાં; નહિ કે નિયમ દ્વારા.

What then will we say that Abraham, our forefather according to the flesh, found?

પાઉલ વાચકનું ધ્યાન આકર્ષિત કરવા માટે અને કંઈક નવી બાબત કહેવાનું શરૂ કરવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “આ આપણા શારીરિક પૂર્વજ ઇબ્રાહિમને મળ્યું હતું” (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)