gu_tn_old/rom/03/30.md

713 B

he will justify the circumcision by faith, and the uncircumcision through faith

અહીં “સુન્નત” એક ઉપનામ છે જે યહૂદીઓનો ઉલ્લેખ કરે છે અને “બેસુન્નત” ઉપનામ છે જે બિન-યહૂદીઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર બંને યહૂદીઓ અને બિન-યહૂદીઓને તેઓના ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા તેમની સાથે યોગ્ય બનાવશે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)