gu_tn_old/rom/03/24.md

1.3 KiB

they are freely justified by his grace through the redemption that is in Christ Jesus

અહીં “ન્યાયી ઠરાવેલ” નો ઉલ્લેખ ઈશ્વર સાથે સમાધાન કરવામાં આવેલ તરીકે કરવામાં આવ્યો છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર મફત ભેટ તરીકે પોતાની સાથે તેમનું સમાધાન કરાવે છે, કારણ કે ખ્રિસ્ત ઈસુ તેમને મુક્ત કરે છે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

they are freely justified

આનો અર્થ એ છે કે તેઓ કંઇ કમાયા વિના અથવા વાજબી ઠરાવ્યા વિના ન્યાયી ઠરાવેલા છે. ઈશ્વર તેમને મુક્તપણે ન્યાયી ઠરાવે છે. વૈકલ્પિક અનુવાદ: “તેઓ કંઈ કમાયા વિના ઈશ્વરની સાથે યોગ્ય ઠરાવવામાં આવે છે”