gu_tn_old/rom/03/23.md

434 B

come short of the glory of God

અહીં “ઈશ્વરનો મહિમા” એક ઉપનામ છે જે ઈશ્વરની છબી અને તેમના સ્વભાવનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર જેવા બનવામાં નિષ્ફળ ગયા” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)