gu_tn_old/rom/03/22.md

859 B

the righteousness of God through faith in Jesus Christ

અહીં “ન્યાયીપણા” નો અર્થ ઈશ્વર સાથે સમાધાન કરવું છે. વૈકલ્પિક અનુવાદ: “ઈસુ ખ્રિસ્ત પર ભરોસો કરવા દ્વારા ઈશ્વરની સાથે સમાધાન કરવું” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

For there is no distinction

પાઉલ સૂચવે છે કે ઈશ્વર સર્વ લોકોને સમાન રીતે જ સ્વીકારે છે. વૈકલ્પિક અનુવાદ: “યહૂદીઓ અને વિદેશીઓ વચ્ચે કોઈ જ તફાવત નથી” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)