gu_tn_old/rom/03/19.md

1.8 KiB

whatever the law says, it speaks

પાઉલ અહીં નિયમની વાત કરે છે જાણે કે તે જીવિત હોય અને તેને પોતાનો અવાજ હોય. વૈકલ્પિક અનુવાદ: “નિયમ જે કહે છે લોકોએ તે કરવું જોઈએ માટે” અથવા “સર્વ આજ્ઞાઓ જે મૂસાએ નિયમમાં લખી તે માટે” (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

the ones who are under the law

તેમણે જેઓએ નિયમનું પાલન કરવું જ જોઈએ

in order that every mouth may be shut

અહીં “મોં” એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ લોકો જે શબ્દો બોલે તે થાય છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેથી કોઈપણ લોકો તેમનો પોતાનો બચાવ કરવા માટે કંઈ પણ માન્ય કહી શકશે નહિ” (જુઓ: [[rc:///ta/man/translate/figs-synecdoche]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

the whole world held accountable to God

અહીં “જગત” એક રૂઢિપ્રયોગ છે જે જગતમાં રહેતા સર્વ લોકોને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “કે ઈશ્વર જગતના દરેકને દોષિત જાહેર કરી શકે” (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)