gu_tn_old/rom/03/03.md

679 B

For what if some Jews were without faith? Will their unbelief abolish God's faithfulness?

પાઉલ આ પ્રશ્નોનો ઉપયોગ લોકો વિચાર કરતાં થાય તે માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: “કેટલાક યહૂદીઓ ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ રહ્યા ન હતાં. તો શું આમાંથી આપણે એ તારણ કાઢવું જોઈએ કે ઈશ્વર તેમનું વચન પૂર્ણ કરશે નહિ?” (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)