gu_tn_old/rom/02/28.md

717 B

outwardly

આ યહૂદી ધાર્મિક વિધિઓનો ઉલ્લેખ કરે છે, જેમ કે સુન્નત, જે લોકો જોઈ શકે છે.

merely outward in the flesh

જ્યારે કોઈ વ્યક્તિ તેની સુન્નત કરે છે, ત્યારે તે પુરુષના શરીરમાં શારીરિક પરિવર્તનનો ઉલ્લેખ કરે છે.

flesh

આ સંપૂર્ણ શરીર માટેનો રૂઢિપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: “દેહ” (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)