gu_tn_old/rom/02/25.md

839 B

Connecting Statement:

પાઉલ બતાવવાનું ચાલુ રાખે છે કે ઈશ્વર, તેમના નિયમ દ્વારા, યહૂદીઓ કે જેમની પાસે ઈશ્વરના નિયમ છે તેમની પણ નિંદા કરે છે.

For circumcision indeed benefits you

હું આ સર્વ કહું છું કારણ કે સુન્નત થવી તમારા માટે લાભકારક છે

if you break the law

જો તમે નિયમમાં આપેલી આજ્ઞાઓનું પાલન ન કરો તો

your circumcision becomes uncircumcision

તે એવું છે જાણે કે તમારી સુન્નત કરવામાં આવી જ નથી