gu_tn_old/rom/02/24.md

695 B

the name of God is blasphemed among the Gentiles

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઘણા વિદેશીઓ ઈશ્વરના નામની નિંદા કરે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

name of God

“નામ” શબ્દ એક ઉપનામ છે જે માત્ર ઈશ્વરના નામનો જ નહિ, પરંતુ તેમની સંપૂર્ણતાનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)