gu_tn_old/rom/02/21.md

1.3 KiB

You who teach others, do you not teach yourself?

પાઉલ તેના શ્રોતાઓને ઠપકો આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. તમે તેને પ્રબળ નિવેદન તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમે બીજાઓને શીખવો છો, પરંતુ તમારી જાતને શીખવતા નથી!” અથવા “તમે બીજાઓને શીખવો છો, પરંતુ જે તમે શીખવો છો તે તમે કરતાં નથી!” (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

You who preach against stealing, do you steal?

પાઉલ તેના શ્રોતાઓને ઠપકો આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. તમે તેને પ્રબળ નિવેદન તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તમે લોકોને કહો છો ચોરી ન કરો, પરંતુ તમે ચોરી કરો છો!” (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)