gu_tn_old/rom/02/20.md

1.1 KiB

a corrector of the foolish

તમે જેઓ ખોટું કરે છે તેઓને સુધારો

a teacher of little children

અહીં પાઉલ જે લોકો નિયમ વિશે કંઈ પણ જાણતા નથી તેઓની સરખામણી ખૂબ જ નાના બાળકો સાથે કરે છે. વૈકલ્પિક અનુવાદ: “અને જેઓ નિયમ નથી જાણતા તમે તેઓને શીખવો” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

and that you have in the law the form of knowledge and of the truth

નિયમમાં જે સત્યનું જ્ઞાન છે તે ઈશ્વર તરફથી આવે છે. વૈકલ્પિક અનુવાદ: “કારણ કે તમે ચોક્કસ છો કે તમે સત્યને સમજો છો જેને ઈશ્વરે નિયમશાસ્ત્રમાં આપ્યું છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)